News

રુ ત્રણ પ્રકારના હોય છે. એક હોય છે નિજગુરુ. એક હોય છે પરગુરુ. એક હોય છે સર્વગુરુ. પરગુરુને આદર આપવો; સર્વગુરુને પ્રણામ કરવા.
ભોપાલમાં પુરુષો સાથે પરણીને છેતરનારી નારી ઉર્ફે ‘લુંટેરી દુલ્હન’ પકડાઇ! | The brides will be taken, with their hearts, lives, ...
આફ્રિકન-અમેરિકન લેખક અલેક્સ હેલી પોતાની ‘રૂટ્સ’ નામની માં સાત પેઢી સુધીના ભૂતકાળમાં ઊંડા ઊતર્યા છે | Where the past begins ...
જો એક ટુકડો જમીન મળી જાય તો હું એમાં થોડાંક ફૂલ ઉગાડી શકું જો નદી મળી જાય તો હું એમાં હોડી ચલાવી શકું અને જો વૃક્ષ મળી જાય તો ...
મારી ભત્રીજી સાથે હું ખરીદી કરવા ગઇ અને મેં તેને શું ખાવું છે, તે પૂછ્યું તો એણે જવાબ આપ્યો, ‘ફોઇ!’ મને નવાઇ લાગી, ‘હેં…?’ ...
જયેશ રાવલ મેષ (અ. લ. ઈ.) ચતુરાઈ અને સાહસના સમન્વયથી ધારેલું કામ સારી રીતે પાર પાડી શકશો. સાનુકૂળ પરિણામ મળશે. સંબંધો મજબૂત ...
`મારી નોકરી સુરત હતી. મારું ઘર વડોદરા છે. હું કેટલાક મિત્રો સાથે રહેતો હતો પણ રજાઓમાં બધા ઘરે ગયા હતા. એટલે હું એકલો હતો.
અમરેલી જિલ્લામાં ચાલુ સપ્તાહે મેઘ સવારી અવીરત ચાલુ છે. આજે પણ અમરેલી જિલ્લામાં આખો દિવસ વાતાવરણ વાદળછાંયુ રહ્યું હતું.
શહેરમાં સતત ત્રીજા દિવસે બે જર્જરીત મકાનોના ભાગ તૂટી પડવાની ઘટના સામે આવી છે. જેમાં મોતી ટોકીઝ પાસે એક જર્જરીત મકાનની દીવાલ ...
તાપી જિલ્લામાં 12 જુલાઈ, 2025એ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. આ લોક અદાલત રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી અને રાજ્ય ...
વંચિત બહુજન આઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે વીજળી પુરવઠાના કથિત ખાનગીકરણ સામે રસ્તા પર ઊતરવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો ...
બ હુ સરસ દિવસો આરંભાયા છે. જેને સાવ પહેલો ના કહી શકાય એવા વરસાદમાં વૃક્ષો જે રીતે નાહ્યાં છે, (નાચ્યાં છે, એવું લખવું હતું પણ ...