સમાચાર

આ વર્લ્ડ કપની યજમાની ત્રણ દેશ સ્પેન, પોર્ટુગલ તથા મોરક્કોને સોંપવામાં આવી છે પરંતુ તેની ત્રણ મેચ સાઉથ અમેરિકન દેશમાં રમાશે.