ニュース
મારી ભત્રીજી સાથે હું ખરીદી કરવા ગઇ અને મેં તેને શું ખાવું છે, તે પૂછ્યું તો એણે જવાબ આપ્યો, ‘ફોઇ!’ મને નવાઇ લાગી, ‘હેં…?’ ...
`મારી નોકરી સુરત હતી. મારું ઘર વડોદરા છે. હું કેટલાક મિત્રો સાથે રહેતો હતો પણ રજાઓમાં બધા ઘરે ગયા હતા. એટલે હું એકલો હતો.
જયેશ રાવલ મેષ (અ. લ. ઈ.) ચતુરાઈ અને સાહસના સમન્વયથી ધારેલું કામ સારી રીતે પાર પાડી શકશો. સાનુકૂળ પરિણામ મળશે. સંબંધો મજબૂત ...
બ હુ સરસ દિવસો આરંભાયા છે. જેને સાવ પહેલો ના કહી શકાય એવા વરસાદમાં વૃક્ષો જે રીતે નાહ્યાં છે, (નાચ્યાં છે, એવું લખવું હતું પણ ...
વાસુદેવ યમુના નદી પાર, પુતના વધ અને ઓપરેશન સિંદુર શ્રેષ્ઠ : ઉપરાંત 6 પ્રોત્સાહક કૃતિઓ પસંદ કરાઈ | divyabhaskar ...
રેલવે દ્વારા પેસેન્જરોને લગેજ ઊંચકવાની સુવિધા પૂરી પાડતા રેલવે સહાયકો (કુલીઓ)ને ચૂકવાપાત્ર પોર્ટરેજ ચાર્જમાં 25 ટકાનો વધારો ...
જામનગરના ગોકુલનગરમાં કારખાનામાં કામ કરી રહેલા શ્રમિકને અગાસી પર વીજ શોક લાગતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ...
સુરેન્દ્રનગર મનપા વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો પરેશાન હોવાની ફરિયાદો ઊઠી છે. ત્યારે અધિકારીઓ દ્વારા રખડતા ઢોર નિયત્રણ ...
જામનગરમાં એક મહિલાની દીકરીના લગ્ન હોવાથી ત્રણ લાખ રૂપિયા માસિક 19 હજાર મકાન ગિરવે મૂકીને વ્યાજે લીધા હતા. જેમાં રકમ અને વ્યાજ ...
રાધનપુર તાલુકાના વડનગર ગામમાં 15 વર્ષની સગીર બાળકી કોઈ અગમ્ય કારણોસર ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
શિહોરી પોલીસ શુક્રવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે કાંકરેજ ...
પોરબંદર જિલ્લામાં દારૂની બદી દૂર કરવા જિલ્લા પોલીસ વડાની સુચના હેઠળ પોલીસ તંત્ર દ્વારા ઠેર-ઠેર દરોડા પાડી કાર્યવાહી કરવામાં ...
一部の結果でアクセス不可の可能性があるため、非表示になっています。
アクセス不可の結果を表示する